દિલ્હીમાં કલર બ્લાઇન્ડ વ્યક્તિ બસ ડ્રાઈવર બન્યો: 3 વર્ષ ગાડી ચલાવી; DTCમાં આવી 100થી વધુ નિમણૂકો થઈ, હાઈકોર્ટે માગ્યો જવાબ
નવી દિલ્હી4 મિનિટ પેહલાકૉપી લિંકદિલ્હી હાઈકોર્ટે કલર બ્લાઇન્ડ વ્યક્તિને બસ ડ્રાઈવર તરીકે નિયુક્ત કરવાના મામલે દિલ્હી ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (DTC) પાસે ...