Editor’s View: રડારમાં રાન્યા: સાથળે લગડી, ડ્રેસ પર ગોલ્ડની પરત, યુટ્યુબથી સોનું સંતાડતા શીખી, કર્ણાટકની હીરોઈનની ફિલ્મોથી ચાર ચાસણી ચઢે એવી સ્મગલિંગની કહાની
કન્નડ ફિલ્મોની એક સમયની એક્ટ્રેસ રાન્યા રાવ ચર્ચામાં છે. માર્ચ મહિનાની શરૂઆતમાં બેંગલુરૂના એરપોર્ટ પરથી 12 કરોડ રૂપિયાના સોના સાથે ...