શાહરુખના ફેન્સ ક્લબ ‘ડંકી’નો ફર્સ્ટ-ડે ફર્સ્ટ-શો પ્લાન કરશે: દેશમાં 240 અને ઇન્ટરનેશનલ 50 લોકેશન ઉપર સ્ક્રીનિંગ થશે, વીકએન્ડ સુધી હોસ્ટ કરશે 750 શો
7 મિનિટ પેહલાકૉપી લિંકઆ વર્ષે 'પઠાન' અને પછી 'જવાન' જેવી બ્લોકબસ્ટર ફિલ્મો આપનાર શાહરુખ ખાનની આગામી ફિલ્મ 'ડંકી' છે. શાહરુખ ...