દિલ્હી પોલીસે ઈન્ટરનેશનલ ડંકી નેટવર્કનો પર્દાફાશ કર્યો: 9ને ઝડપ્યા; 226 પાસપોર્ટ, નકલી વર્ક પરમિટના ડોક્યુમેન્ટ જપ્ત કર્યા, વિદેશમાં નોકરીના સપના બતાવતા હતા
ઉત્કર્ષ સિંહ, નવી દિલ્હી59 મિનિટ પેહલાકૉપી લિંકદિલ્હી પોલીસે ઈન્ટરનેશનલ સ્તરે માનવ તસ્કરીમાં સંડોવાયેલા ડંકી નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. પોલીસે આ ...