અમેરિકામાં મેકડોનાલ્ડ્સથી બેક્ટેરિયલ સંક્રમણ ફેલાયું, એકનું મોત: હેમબર્ગર ખાધા પછી 49 લોકો બીમાર પડ્યા, 10 રાજ્યો અસરગ્રસ્ત; મેનૂમાંથી ડુંગળી-બીફ પેટીસ દૂર કરાઈ
વોશિંગ્ટન28 મિનિટ પેહલાકૉપી લિંકઅમેરિકામાં મેકડોનાલ્ડના બર્ગરમાંથી બેક્ટેરિયલ ચેપ (ઇ. કોલી વાઇરસ) ફેલાયો છે. મેકડોનાલ્ડ્સ ક્વાર્ટર પાઉન્ડર હેમબર્ગર ખાધા પછી એક ...