મ્યાનમારમાં ભૂકંપનો તાંડવ, VIDEO: સેકન્ડોમાં બિલ્ડિંગો પડી, રસ્તા ફાટ્યાં; હજારોનાં મોતની આશંકા, આત્મા કંપી ઉઠે તેવા દૃશ્યો
શુક્રવારે સવારે મ્યાનમારમાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેના કારણે ઘણા શહેરોમાં ભારે તબાહી થઈ હતી. 30થી 35 માળના ટાવર ...