મહારાષ્ટ્ર, છત્તીસગઢ સહિત 4 રાજ્યોમાં ભૂકંપ: 5.3ની તીવ્રતા; જમીનથી 40 કિમી નીચે હતું કેન્દ્ર, 15 સેકન્ડ સુધી ધરા ધ્રુજી
હૈદરાબાદ/મુંબઈ/રાયપુર34 મિનિટ પેહલાકૉપી લિંકબુધવારે સવારે મહારાષ્ટ્ર, છત્તીસગઢ, તેલંગાણા અને આંધ્રપ્રદેશના ઘણાં ભાગોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ઓફ સિસ્મોલોજી ...