ઇઝરાયલની સેનાએ ઘાયલ પેલેસ્ટિનિયનને જીપ આગળ બાંધી ફેરવ્યો: યુવક ફાયરિંગમાં ઘાયલ થયો હતો, પરિવારે કહ્યું- એમ્બ્યુલન્સ બોલાવવા કહ્યું હતું; સૈનિકોએ બોનેટ પર બાંધી દીધો
29 મિનિટ પેહલાકૉપી લિંકઇઝરાયલની સેનાએ આ વાતની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું છે કે આ મામલાની તપાસ કરવામાં આવશે અને ...