સેનાએ સિક્કિમમાં 800 પ્રવાસીઓને બચાવ્યા: અચાનક વરસાદ અને હિમવર્ષાના કારણે રસ્તામાં ફસાયા, લોકોને આજે ગંગટોક લાવવામાં આવશે
ગંગટોક5 મિનિટ પેહલાકૉપી લિંકહિમવર્ષાના કારણે વાહનોની અવરજવર ઠપ્પ થઈ ગઈ હતી. જેના કારણે પ્રવાસીઓ માર્ગમાં અટવાયા હતા.પૂર્વ સિક્કિમના છાંગુ-નાથુલાની મુલાકાતે ...