અમદાવાદની આંગડિયા પેઢી પર EDની તવાઈ: સીજી રોડ પરની બે આંગડિયા પેઢી પર EDનું સર્ચ ઓપરેશન, હવાલા મારફતે વિદેશથી રૂપિયા મોકલાવવાનું કૌભાંડ ચાલતું હોવાની ફરિયાદ – Ahmedabad News
અમદાવાદ શહેરના નવરંગપુરા પોસ્ટ ઓફિસ સામે આવેલા સુવર્ણકલા કોમ્પલેક્સમાં આંગડિયાની બે પઢી પર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરોરેટ (ED)એ દરોડા પાડ્યા હતા. જેના ...