EDITOR’S VIEW: NEET પરીક્ષા પર ચર્ચા: નીટમાં બધું ક્લીન નથી; નવી ભાજપ સરકારની 10 દિવસમાં જ કઠિન પરીક્ષા; NTA સામે હવે ED મેદાનમાં ઊતરશે?
નીટ પેપર લીકનું પાપ હવે છાપરે ચડીને પોકારી રહ્યું છે. NTA એટલે કે નેશનલ ટેસ્ટિંગ એજન્સીની પણ અઘરી ટેસ્ટ લેવાઈ ...