EDITOR’S VIEW: એક રાષ્ટ્ર, એક નિશાન ને એક સંવિધાન: ભાજપે ગુજરાતની જગ્યાએ પસંદ કર્યું ઉત્તરાખંડ, UCC બિલ રજૂ કરી ફૂંક્યુ 2024નું રણશિંગુ, જાણો 11 નવી જોગવાઈ
45 મિનિટ પેહલાકૉપી લિંકવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે તેમના સંસદીય ભાષણમાં તેમણે કહ્યું હતું હવે સો-સવાસો દિવસોમાં ચૂંટણી છે. મંગળવારથી ભાજપે ...