સોનિયાએ શિક્ષણ પોલિસી સામે ઉઠાવ્યા સવાલ: RSS અને BJPની મનસા થોપવામાં આવી રહી છે, 3Cનો એજન્ડા; કેન્દ્રીકરણ, વ્યાપારીકરણ અને સાંપ્રદાયિકતા વધશે
નવી દિલ્હી26 મિનિટ પેહલાકૉપી લિંકસોનિયા ગાંધીએ લખ્યું- શિક્ષણ નીતિ ભારતના યુવાનો અને બાળકોના શિક્ષણ પ્રત્યે સરકારની ઉદાસીનતા દર્શાવે છે.કોંગ્રેસ નેતા ...