બોર્ડની પરીક્ષાને લઈ શિક્ષણ વિભાગ સજ્જ: DEOએ પરીક્ષા કેન્દ્ર પર હાજર રહેનાર અધિકારીઓની ફોટા સાથે વિગતો મેળવી; પરીક્ષામાં સમયસર પહોંચવા QR કોડ જાહેર કરાયા – Surat News
સુરત શહેર અને જિલ્લામાં લગભગ 1,53,290 જેટલા વિદ્યાર્થીઓ ધોરણ 10 અને 12ની પરીક્ષા આપવા જઈ રહ્યા છે. પરીક્ષા સેન્ટરમાં કોઈ ...