ઈઝરાયેલ-હમાસ વચ્ચે ટૂંક સમયમાં થઇ શકે છે યુદ્ધવિરામ: હમાસે કહ્યું- નવા કરારમાં કોઈ સમસ્યા નથી; ઈઝરાયેલે કહ્યું- બંધકોને મુક્ત કરવાથી યુદ્ધ અટકશે નહીં
1 કલાક પેહલાકૉપી લિંકઈઝરાયેલે કહ્યું છે કે સમજૂતી બાદ પણ તે ગાઝામાં પોતાના સૈન્ય અભિયાનને કાયમી ધોરણે બંધ કરશે નહીં. ...