એજાઝ ખાન પવિત્રા પુનિયાનો ધર્મ પરિવર્તન કરાવવા માંગતો હતો?: એક્ટરે કહ્યું- આ બધું જુઠ્ઠાણું છે, અમારા સંબંધોમાં ક્યારેય ધર્મનો મુદ્દો આવ્યો જ નહોતો
44 મિનિટ પેહલાકૉપી લિંક'બિગ બોસ' ફેમ પવિત્રા પુનિયા અને એજાઝ ખાન આ દિવસોમાં પોતાના સંબંધોને લઈને ચર્ચામાં છે. એક્ટ્રેસના ઇન્ટરવ્યુ ...