‘મારું બ્લડ ટેસ્ટ કરવું હોય તો કરી લો’: ડ્રગ એડિક્ટના ટેગને કારણે ડિપ્રેસ્ડ હતી ઈશા દેઓલ, માતા હેમા માલિની સામે સત્ય સાબિત કરવા એક્ટ્રસે તૈયારી બતાવી
57 મિનિટ પેહલાકૉપી લિંકએક્ટ્રેસ ઈશા દેઓલ વર્ષ 2024માં છૂટાછેડાના સમાચારને કારણે ચર્ચામાં હતી. એક્ટ્રેસે તેના પતિ ભરત તખ્તાની સાથે છૂટાછેડા ...