350 ખેલાડીઓ ભાગ લેશે: વડોદરામાં વનબંધુ પરિષદ દ્વારા 1-2 ડિસેમ્બર એકલ અભિયાન ખેલ મહોત્સવનું સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે આયોજન – Vadodara News
વનબંધુ પરિષદ, બરોડા ચેપ્ટર દ્વારા તા. 1 અને 2જી ડિસેમ્બરના રોજ “એકલ અભિયાન રમતોત્સવ 2024”નું આયોજન માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે ...