મહારાષ્ટ્રના CMને લઈને અમિત શાહના ઘરે બેઠક ચાલુ: મહાયુતિના ત્રણેય પક્ષોના નેતા પહોંચ્યા, શિંદેએ કહ્યું- આજે નિર્ણય લેવામાં આવશે
મુંબઈ/નવી દિલ્હી8 મિનિટ પેહલાકૉપી લિંકમહારાષ્ટ્રના આગામી મુખ્યમંત્રી નિર્ણય થોડા સમયમાં થઈ શકે છે. આ અંગે ગૃહમંત્રી અમિત શાહના ઘરે બેઠક ...