રાજકોટમાં હિટ એન્ડ રનની ઘટનામાં વૃદ્ધનું મોત: મવડી મેઇન રોડ ઉપર 120 ની સ્પીડે કાર હંકારતા નબીરાએ 3 ને હડફેટે લીધા, દૂધની ડેરીના માલિકે જીવ ગુમાવ્યો – Rajkot News
રાજકોટ શહેરમાં હિટ એન્ડ રનની વધુ એક ઘટના સામે આવી છે. શહેરનાં મવડી મેઈન રોડ ઉપર ભારત પેટ્રોલ પંપ પાસે ...