‘ગુજરાતથી નકલી મતદારો લાવી ભાજપ દિલ્હીમાં જીત્યું’: મમતા બેનર્જીનો ભાજપ પર આરોપ, કહ્યું- બંગાળમાં પણ આવું જ કરવાનો પ્રયાસ કરશે
કોલકાતા2 મિનિટ પેહલાકૉપી લિંકપશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ગુરુવારે કોલકાતામાં કહ્યું, 'ભાજપે નકલી મતો દ્વારા દિલ્હી અને મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી ...