ચૂંટણી પ્રચારથી બાળકોને દૂર રાખો: ચૂંટણીપંચની કડક ગાઇડલાઇન જાહેર, કહ્યું- રેલી…પોસ્ટરોમાં બાળકોનો ઉપયોગ ના કરશો, તેમને તેડવાના કે ગાડીમાં બેસાડવાના નહીં
નવી દિલ્હી27 મિનિટ પેહલાકૉપી લિંકલોકસભા ચૂંટણી પહેલાં ચૂંટણીપંચે સોમવારે 5 ફેબ્રુઆરીએ તમામ રાજકીય પક્ષોને ચૂંટણીપ્રચારમાં બાળકોનો કોઈપણ રીતે ઉપયોગ ન ...