Tag: Election Commission

ફરી એકવાર SCએ SBIની ઝાટકણી કાઢી:  CJIએ કહ્યું- ચૂંટણી બોન્ડ વિશે દરેક માહિતી આપો; 3 દિવસમાં એફિડેવિટ આપી જણાવો કે કંઈ છુપાવ્યું નથી

ફરી એકવાર SCએ SBIની ઝાટકણી કાઢી: CJIએ કહ્યું- ચૂંટણી બોન્ડ વિશે દરેક માહિતી આપો; 3 દિવસમાં એફિડેવિટ આપી જણાવો કે કંઈ છુપાવ્યું નથી

નવી દિલ્હી7 મિનિટ પેહલાકૉપી લિંકસુપ્રીમ કોર્ટે SBIને 12 માર્ચ સુધીમાં બોન્ડ સંબંધિત તમામ માહિતી આપવાનો નિર્દેશ આપ્યો હતો. SBIએ આમાં ...

ઉમેદવારોના ક્રિમિનલ રેકોર્ડ-સંપત્તિને એક ક્લિકથી જાણો:  ચૂંટણી પંચે એપ લોન્ચ કરી; પ્લે સ્ટોર પર KYC-ECI ટાઈપ કરીને ડાઉનલોડ કરી શકાશે

ઉમેદવારોના ક્રિમિનલ રેકોર્ડ-સંપત્તિને એક ક્લિકથી જાણો: ચૂંટણી પંચે એપ લોન્ચ કરી; પ્લે સ્ટોર પર KYC-ECI ટાઈપ કરીને ડાઉનલોડ કરી શકાશે

નવી દિલ્હી10 મિનિટ પેહલાકૉપી લિંકશનિવારે (16 માર્ચ)ના રોજ લોકસભા ચૂંટણીનું શેડ્યૂલ બહાર પાડવાની સાથે, ચૂંટણી પંચે મતદારો માટે નો યોર ...

7 તબક્કામાં ચૂંટણી પર વિપક્ષના સવાલ:  TMCએ કહ્યું- ખિસ્સામાં વધારે ભંડોળવાળી પાર્ટીને ફાયદો થશે, ખડગેએ કહ્યું- મોદીને પ્રચાર કરવાની વધુ તક મળશે

7 તબક્કામાં ચૂંટણી પર વિપક્ષના સવાલ: TMCએ કહ્યું- ખિસ્સામાં વધારે ભંડોળવાળી પાર્ટીને ફાયદો થશે, ખડગેએ કહ્યું- મોદીને પ્રચાર કરવાની વધુ તક મળશે

નવી દિલ્હી24 મિનિટ પેહલાકૉપી લિંકમલ્લિકાર્જુન ખડગેએ લોકસભા ચૂંટણીના શિડ્યુલ જાહેર કર્યા બાદ કહ્યું- 7 તબક્કામાં થનારી ચૂંટણીમાં ભાજપને ફાયદો થશે. ...

ચૂંટણીપંચે ઈલેક્ટોરલ બોન્ડનો ડેટા જાહેર કર્યો:  763 પાનાનું બે લિસ્ટ વેબસાઇટ પર અપલોડ કર્યું, SCએ 15 માર્ચની ડેડલાઇન આપી હતી

ચૂંટણીપંચે ઈલેક્ટોરલ બોન્ડનો ડેટા જાહેર કર્યો: 763 પાનાનું બે લિસ્ટ વેબસાઇટ પર અપલોડ કર્યું, SCએ 15 માર્ચની ડેડલાઇન આપી હતી

નવી દિલ્હી34 મિનિટ પેહલાકૉપી લિંકચૂંટણીપંચે ગુરુવારે (14 માર્ચ) પોતાની વેબસાઈટ પર ઈલેક્ટોરલ બોન્ડના તમામ ડેટા જાહેર કર્યા હતા. વેબસાઇટ પર ...

પરબીડિયું, પેનડ્રાઇવ, PDF અને પાસવર્ડ…:  ‘ચૂંટણીદાન’નું રહસ્ય ખુલ્યું; 2019થી 2024 દરમિયાન 22,217 ઈલેક્ટોરલ બોન્ડ ખરીદાયા, SBIનું સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ

પરબીડિયું, પેનડ્રાઇવ, PDF અને પાસવર્ડ…: ‘ચૂંટણીદાન’નું રહસ્ય ખુલ્યું; 2019થી 2024 દરમિયાન 22,217 ઈલેક્ટોરલ બોન્ડ ખરીદાયા, SBIનું સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ

નવી દિલ્હી8 મિનિટ પેહલાકૉપી લિંકસ્ટેટ બેંકના ચેરમેન દિનેશ કુમારે બુધવારે સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરી હતી. તેમાં કહેવામાં આવ્યું છે ...

રાહુલ ગાંધીને ચૂંટણીપંચની સલાહ:  કહ્યું- જાહેરમાં સમજી વિચારીને બોલો; કોંગ્રેસ નેતાએ PMને પનોતી મોદી કહ્યા હતા

રાહુલ ગાંધીને ચૂંટણીપંચની સલાહ: કહ્યું- જાહેરમાં સમજી વિચારીને બોલો; કોંગ્રેસ નેતાએ PMને પનોતી મોદી કહ્યા હતા

નવી દિલ્હી7 મિનિટ પેહલાકૉપી લિંકચૂંટણી પંચે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી માટે એડવાઈઝરી જારી કરી છે. ચૂંટણી પંચે રાહુલ ગાંધીને જાહેર ...

છેલ્લી કેબિનેટ બેઠકમાં મોદીએ કહ્યું – જીતીને આવો, આપણે પાછા:  5 વર્ષની યોજનાઓ અંગે ચર્ચા કરી; મંત્રીઓને વિવાદોથી દૂર રહેવા જણાવ્યું

છેલ્લી કેબિનેટ બેઠકમાં મોદીએ કહ્યું – જીતીને આવો, આપણે પાછા: 5 વર્ષની યોજનાઓ અંગે ચર્ચા કરી; મંત્રીઓને વિવાદોથી દૂર રહેવા જણાવ્યું

નવી દિલ્હી2 મિનિટ પેહલાકૉપી લિંકદિલ્હીના ચાણક્યપુરી ડિપ્લોમેટિક એન્ક્લેવમાં સુષ્મા સ્વરાજ ભવનમાં કેન્દ્રીય મંત્રી પરિષદની બેઠક યોજાઈ હતી.વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ...

કેબિનેટની બેઠકમાં વિકસિત ભારત-2047ના વિઝન પર ચર્ચા:  PM મોદીના બીજા કાર્યકાળની છેલ્લી બેઠક, આગામી 5 વર્ષની યોજનાઓ પર મંથન

કેબિનેટની બેઠકમાં વિકસિત ભારત-2047ના વિઝન પર ચર્ચા: PM મોદીના બીજા કાર્યકાળની છેલ્લી બેઠક, આગામી 5 વર્ષની યોજનાઓ પર મંથન

નવી દિલ્હી10 મિનિટ પેહલાકૉપી લિંકવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે તેમની મંત્રી પરિષદની બેઠકની અધ્યક્ષતા કરી હતી. જેમાં તેમણે વિકસિત ભારત: 2047ના ...

લોકસભા ચૂંટણી પહેલા ECની નવી ગાઇડલાઇન: ઇલેક્શન કેમ્પિનમાં વિકલાંગોને લંગડા અને મૂંગા કહી શકાશે નહીં, ઉલ્લંઘન કરશે તો 5 વર્ષની જેલ

લોકસભા ચૂંટણી પહેલા ECની નવી ગાઇડલાઇન: ઇલેક્શન કેમ્પિનમાં વિકલાંગોને લંગડા અને મૂંગા કહી શકાશે નહીં, ઉલ્લંઘન કરશે તો 5 વર્ષની જેલ

Gujarati NewsNationalLok Sabha Election 2024 Campaign Guideline Update; BJP Congress | Election Commissionનવી દિલ્હી11 કલાક પેહલાકૉપી લિંકલોકસભા ચૂંટણી 2024 પહેલા ...

તેલંગાણાના મુખ્યમંત્રીએ સસ્પેન્ડ DGPને પુનઃસ્થાપિત કર્યા: મતગણતરી દરમિયાન રેવંતને મળ્યા હતા, પંચે તેને આચારસંહિતાનું ઉલ્લંઘન ગણાવ્યું હતું

તેલંગાણાના મુખ્યમંત્રીએ સસ્પેન્ડ DGPને પુનઃસ્થાપિત કર્યા: મતગણતરી દરમિયાન રેવંતને મળ્યા હતા, પંચે તેને આચારસંહિતાનું ઉલ્લંઘન ગણાવ્યું હતું

હૈદરાબાદ8 કલાક પેહલાકૉપી લિંકતેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ તાજેતરમાં સસ્પેન્ડ કરાયેલા પોલીસ વડા અંજની કુમારને પુનઃસ્થાપિત કર્યા છે. અંજની 3 ડિસેમ્બરે ...

Page 4 of 5 1 3 4 5

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms bellow to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist

Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?