CJI ચૂંટણી કમિશનરની નિમણૂક પર સુનાવણીમાંથી પીછેહઠ: નવી બેન્ચ 6 જાન્યુઆરીથી સુનાવણી કરશે; CJIને પેનલમાંથી હટાવવા અંગે કોંગ્રેસે અરજી દાખલ કરી
નવી દિલ્હી8 મિનિટ પેહલાકૉપી લિંકસુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્નાએ મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) અને ચૂંટણી કમિશનર (EC)ની નિમણૂક સંબંધિત ...