ફ્રીબીઝ પર સુપ્રીમ કોર્ટની કેન્દ્ર અને ECને નોટિસ: અરજીકર્તાની માગ – ફ્રી યોજનાઓના વચનને લાંચ તરીકે જાહેર કરો, તેના પર પ્રતિબંધ મુકો
નવી દિલ્હી22 મિનિટ પેહલાકૉપી લિંકસુપ્રીમ કોર્ટે એક અરજી પર કેન્દ્ર અને ચૂંટણી પંચને નોટિસ પાઠવી છે. પિટિશનમાં ચૂંટણી પહેલા રાજકીય ...