ચૂંટણી નિયમોમાં ફેરફારને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો: કોંગ્રેસે કરી અરજી; કેન્દ્રએ મતદાન મથકના ફૂટેજ જાહેર કરવાનો ઇનકાર કર્યો હતો
નવી દિલ્હી28 મિનિટ પેહલાકૉપી લિંકકોંગ્રેસનું કહેવું છે કે ચૂંટણી પંચને આવા મહત્વપૂર્ણ કાયદા (ચૂંટણી આચાર નિયમો, 1961)માં એકતરફી સુધારા કરવાની ...