ઈલેક્ટોરલ બોન્ડની કાયદેસરની માન્યતા અંગે આજે નિર્ણય: પાંચ જજોની SCની બેંચે નવેમ્બર 2023માં નિર્ણય અનામત રાખ્યો હતો
નવી દિલ્હી30 મિનિટ પેહલાકૉપી લિંકઈલેક્ટોરલ બોન્ડ સ્કીમની માન્યતાને પડકારતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટ ગુરુવારે (15 ફેબ્રુઆરી) પોતાનો ચુકાદો આપશે. CJI ...