મહીસાગર જિલ્લામાં વીજ ચોરીનો પર્દાફાશ: 27 ટીમે 738 કનેક્શન ચેક કર્યા, 107 ગ્રાહકો વીજચોરી કરતા ઝડપાયા; 18.38 લાખનો દંડ ફટકારાયો – Mahisagar (Lunavada) News
મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડે મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં મોટાપાયે વીજ ચેકિંગની કાર્યવાહી હાથ ધરી હતી. 27 જાન્યુઆરી 2025ના રોજ ...