એલોન મસ્કે કહ્યું, ‘AI દ્વારા EVM હેક થઈ શકે છે’: ‘યુએસ પ્રમુખપદની ચૂંટણીમાં તેનો ઉપયોગ થવો જોઈએ નહીં’, જ્યાં નવેમ્બરમાં મતદાન છે
નવી દિલ્હી18 મિનિટ પેહલાકૉપી લિંકવિશ્વના સૌથી ધનાઢ્ય ઉદ્યોગપતિ એલોન મસ્કે અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણી ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન એટલે કે ઈવીએમથી ન ...