મસ્ક 2 વર્ષમાં મંગળ પર સ્ટારશિપ મોકલશે: ટેસ્ટ સફળ થશે તો માણસો પણ મોકલાશે, કહ્યું- 20 વર્ષમાં શહેરની સ્થાપના કરવાનું લક્ષ્ય
1 કલાક પેહલાકૉપી લિંકઈલોન મસ્કની કંપની સ્પેસએક્સ આગામી 2 વર્ષમાં મંગળ પર વિશ્વનું સૌથી શક્તિશાળી સ્ટારશિપ રોકેટ મોકલવા જઈ રહી ...