નાસા ગુરુના ચંદ્ર પર જીવનની શક્યતાઓ શોધશે: 2030માં સ્પેસક્રાફ્ટ પહોંચશે; ‘યુરોપા’ ચંદ્રની બર્ફીલા સપાટીની નીચે દરિયો હોવાના સંકેત
23 મિનિટ પેહલાકૉપી લિંકગુરુના ચંદ્ર યુરોપા પર જીવનની શક્યતા શોધવા માટે નાસાએ સોમવારે યુરોપા ક્લિપર નામનું અવકાશયાન લોન્ચ કર્યું. ઈલોન ...