વિસ્તારાની ફ્લાઈટમાં ખામી, હૈદરાબાદ એરપોર્ટ પર ઈમર્જન્સી લેન્ડિંગ: તેમાં સવાર કોંગ્રેસના સાંસદે કહ્યું- અડધો કલાક ખૂબ જ તણાવપૂર્ણ રહ્યો
હૈદરાબાદ2 કલાક પેહલાકૉપી લિંકહૈદરાબાદથી દિલ્હી જતી વિસ્તારાની ફ્લાઈટ UK880નું ટેક્નિકલ ખામીના કારણે ઈમર્જન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. સાંજે 6.35 કલાકે ...