કંગના રનૌતની ‘ઇમર્જન્સી’ હવે OTT પર ધૂમ મચાવશે: એક્ટ્રેસે સોશિયલ મીડિયા પર શેર કરી માહિતી; ઘણા વિવાદો પછી રિલીઝ થઈ હતી ફિલ્મ
35 મિનિટ પેહલાકૉપી લિંકકંગના રનૌતની ફિલ્મ 'ઇમરજન્સી' હવે ટૂંક સમયમાં OTT પર રિલીઝ થશે. એક્ટ્રેસે પોતે આ વાતની જાહેરાત કરી ...