ખેડૂતોના આંદોલનના સમર્થનમાં પંજાબ બંધ: અમૃતસર-દિલ્હી હાઈવે જામ, બજાર-પેટ્રોલ પંપ, બસ બંધ; 160 ટ્રેનો રદ, હરિયાણામાં રૂટ ડાયવર્ટ કરાયા
ચંડીગઢઅમુક પળો પેહલાકૉપી લિંકપાક માટે MSP ગેરંટી કાયદા સહિત 13 માંગણીઓ માટે આંદોલન કરી રહેલા ખેડૂતોના સમર્થનમાં પંજાબ બંધ છે. ...