ઇમર્જિંગ એશિયા કપ…ભારતની સતત ત્રીજી જીત: ઓમાનને 6 વિકેટે હરાવ્યું, આયુષ બદોનીની ફિફ્ટી; તિલક વર્મા અને અભિષેક શર્માનું મહત્ત્વનું યોગદાન
સ્પોર્ટ્સ ડેસ્ક2 કલાક પેહલાકૉપી લિંકઇમર્જિંગ એશિયા કપમાં ઈન્ડિયા-Aનું શાનદાર પ્રદર્શન જારી રહ્યું છે. તિલક વર્માની આગેવાનીની ટીમે હવે ત્રીજી મેચમાં ...