મહીસાગર DDOને જન્મદિવસે ભાવભરી વિદાય: સી.એલ.પટેલે દરેક વિભાગમાં રૂબરૂ મુલાકાત લઈ લિખિત આભાર સંદેશ પાઠવ્યો – Mahisagar (Lunavada) News
મહીસાગર જિલ્લા વિકાસ અધિકારી (DDO) સી.એલ. પટેલની પાટણ ખાતે બદલી થતાં તેમના જન્મદિવસે જ એક અનોખો વિદાય સમારંભ યોજાયો. આ ...