નિરાશ સ્વજનની ઉદાસી આ રીતે સ્મિતમાં બદલો: આપણી થોડી સમજણ અને સહાનુભૂતિ તેમને નિરાશાની ગર્તમાં ઘકેલાતા બચાવી શકે, નિષ્ણાતો આપે છે 11 સલાહ, પ્રિયજનને આ રીતે કરો ભાવનાત્મક મદદ
2 કલાક પેહલાલેખક: શશાંક શુક્લાકૉપી લિંકઆપણા જીવનમાં એક એવો સમય આવે છે જ્યારે આપણે માનસિક હતાશા કે ઉદાસી અનુભવીએ છીએ. ...