Tag: Enforcement Directorate

અમેરિકન અબજોપતિના બેંગલુરુ ખાતેના NGO પર EDના દરોડા:  FEMA ઉલ્લંઘનનો આરોપ; જ્યોર્જ સોરોસે પીએમ મોદીને અલોકતાંત્રિક કહ્યા હતા

અમેરિકન અબજોપતિના બેંગલુરુ ખાતેના NGO પર EDના દરોડા: FEMA ઉલ્લંઘનનો આરોપ; જ્યોર્જ સોરોસે પીએમ મોદીને અલોકતાંત્રિક કહ્યા હતા

બેંગ્લોર46 મિનિટ પેહલાકૉપી લિંકફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (FEMA) માર્ગદર્શિકાના ઉલ્લંઘનના સંદર્ભમાં EDએ આ કાર્યવાહી કરી છે.EDએ મંગળવારે અમેરિકન અબજોપતિ જ્યોર્જ ...

મની લોન્ડરિંગ કેસમાં EDએ ગુજરાતના પત્રકાર મહેશ લાંગાની ધરપકડ કરી:  GST કૌભાંડ અને નાણાકીય છેતરપિંડીનો આરોપ; કોર્ટે 28 ફેબ્રુઆરી સુધી કસ્ટડી આપી

મની લોન્ડરિંગ કેસમાં EDએ ગુજરાતના પત્રકાર મહેશ લાંગાની ધરપકડ કરી: GST કૌભાંડ અને નાણાકીય છેતરપિંડીનો આરોપ; કોર્ટે 28 ફેબ્રુઆરી સુધી કસ્ટડી આપી

અમદાવાદ1 કલાક પેહલાકૉપી લિંકમહેશ લાંગા, ગુજરાતના પત્રકાર.અમદાવાદ સ્થિત એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ નાણાકીય છેતરપિંડી, ગેરવસૂલી અને GST ઇનપુટ ટેક્સ ક્રેડિટ કૌભાંડમાં ...

લિકર પોલિસી કૌભાંડમાં કેજરીવાલ સામે ચાલશે મની લોન્ડરિંગ કેસ:  EDને ગૃહ મંત્રાલયે આપી મંજૂરી, દિલ્હી ચૂંટણીના 20 દિવસ પહેલાં નિર્ણય

લિકર પોલિસી કૌભાંડમાં કેજરીવાલ સામે ચાલશે મની લોન્ડરિંગ કેસ: EDને ગૃહ મંત્રાલયે આપી મંજૂરી, દિલ્હી ચૂંટણીના 20 દિવસ પહેલાં નિર્ણય

નવી દિલ્હી5 કલાક પેહલાકૉપી લિંકગૃહ મંત્રાલયે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ને AAP કન્વીનર અરવિંદ કેજરીવાલ સામે મની લોન્ડરિંગનો કેસ દાખલ કરવાની મંજૂરી ...

કેનેડા મારફતે અમેરિકામાં ભારતીયોની માનવ તસ્કરી:  250થી વધુ કેનેડિયન કોલેજો શંકા હેઠળ; EDએ ભારતમાં ઘણી જગ્યાએ દરોડા પાડ્યા

કેનેડા મારફતે અમેરિકામાં ભારતીયોની માનવ તસ્કરી: 250થી વધુ કેનેડિયન કોલેજો શંકા હેઠળ; EDએ ભારતમાં ઘણી જગ્યાએ દરોડા પાડ્યા

નવી દિલ્હી4 કલાક પેહલાકૉપી લિંકભારતની કેન્દ્રીય તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ને શંકા છે કે કેનેડા મારફતે અમેરિકામાં ભારતીયોની માનવ તસ્કરી ...

માલ્યાએ કહ્યું- શું હવે EDથી રાહત મળશે?:  બેંકોએ મારી લોનથી બમણી વસૂલાત કરી; સીતારમણે કહ્યું હતું- ઉદ્યોગપતિ પાસેથી ₹14,130 કરોડ વસૂલ્યા

માલ્યાએ કહ્યું- શું હવે EDથી રાહત મળશે?: બેંકોએ મારી લોનથી બમણી વસૂલાત કરી; સીતારમણે કહ્યું હતું- ઉદ્યોગપતિ પાસેથી ₹14,130 કરોડ વસૂલ્યા

નવી દિલ્હી17 મિનિટ પેહલાકૉપી લિંકભાગેડુ બિઝનેસમેન વિજય માલ્યાએ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે કે ED પાસે રાહતની માગ કરી છે. માલ્યાએ પોતાના ...

માલ્યા પાસેથી ₹14,131.60 કરોડ બેંકોએ વસૂલ્યા:  મેહુલ ચોકસીની ₹2,566 કરોડની સંપત્તિ અને નીરવ મોદીની ₹1,053 કરોડની સંપત્તિ વેચી

માલ્યા પાસેથી ₹14,131.60 કરોડ બેંકોએ વસૂલ્યા: મેહુલ ચોકસીની ₹2,566 કરોડની સંપત્તિ અને નીરવ મોદીની ₹1,053 કરોડની સંપત્તિ વેચી

નવી દિલ્હી46 મિનિટ પેહલાકૉપી લિંકદેશની સરકારી બેંકો (PSB)એ ભાગેડુ બિઝનેસમેન વિજય માલ્યાની સંપત્તિ વેચીને 14,131.60 કરોડ, ભાગેડુ હીરાના વેપારી નીરવ ...

લિકર પોલિસી કેસ, દિલ્હી હાઈકોર્ટે જલ્દી સુનાવણીનો ઇનકાર કર્યો:  કેજરીવાલને કહ્યું- અમારી પાસે ઘણા કેસ છે, 20 ડિસેમ્બરે જ સુનાવણી થશે

લિકર પોલિસી કેસ, દિલ્હી હાઈકોર્ટે જલ્દી સુનાવણીનો ઇનકાર કર્યો: કેજરીવાલને કહ્યું- અમારી પાસે ઘણા કેસ છે, 20 ડિસેમ્બરે જ સુનાવણી થશે

નવી દિલ્હી9 મિનિટ પેહલાકૉપી લિંકદિલ્હી હાઈકોર્ટે શુક્રવારે દારૂ નીતિ કૌભાંડમાં અરવિંદ કેજરીવાલના કેસની વહેલી સુનાવણી કરવાનો ઈન્કાર કરી દીધો હતો. ...

EDના આરોપ- ખાડી દેશોમાં 13,000 PFI સભ્યો એક્ટિવ:  તેમને કરોડોનું ફંડ એકઠું કરવાનો ટોર્ગેટ, જેને હવાલાથી ભારતમાં આતંકવાદી કૃત્યોને અંજામ આપવા પહોંચાડ્યા

EDના આરોપ- ખાડી દેશોમાં 13,000 PFI સભ્યો એક્ટિવ: તેમને કરોડોનું ફંડ એકઠું કરવાનો ટોર્ગેટ, જેને હવાલાથી ભારતમાં આતંકવાદી કૃત્યોને અંજામ આપવા પહોંચાડ્યા

નવી દિલ્હી34 મિનિટ પેહલાકૉપી લિંકકેરળમાં PFIના 3 લાખ સમર્થકો અને 25 હજારથી વધુ સભ્યો હતા. NIAએ 22 સપ્ટેમ્બર 2022ના રોજ ...

EDએ પૂર્વ ભારતીય કેપ્ટન અઝહરને સમન્સ પાઠવ્યું:  રાજીવ ગાંધી સ્ટેડિયમના નિર્માણમાં 20 કરોડની ગેરરીતિનો આરોપ

EDએ પૂર્વ ભારતીય કેપ્ટન અઝહરને સમન્સ પાઠવ્યું: રાજીવ ગાંધી સ્ટેડિયમના નિર્માણમાં 20 કરોડની ગેરરીતિનો આરોપ

નવી દિલ્હી1 કલાક પેહલાકૉપી લિંકએન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ ગુરુવારે ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીનને સમન્સ મોકલ્યું છે. અઝહર પર હૈદરાબાદ ક્રિકેટ ...

ફાઈલો પર સહી કરવાની મનાઈ, ઓફિસ જઈ શકશે નહીં:  આ શરતોએ કેજરીવાલને સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા, 177 દિવસે જેલમાંથી બહાર આવશે

ફાઈલો પર સહી કરવાની મનાઈ, ઓફિસ જઈ શકશે નહીં: આ શરતોએ કેજરીવાલને સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા, 177 દિવસે જેલમાંથી બહાર આવશે

35 મિનિટ પેહલાકૉપી લિંક5મી સપ્ટેમ્બરે સુનાવણીમાં શું થયું?જામીન પર સિંઘવીની 2 મહત્ત્વની દલીલો1. CBI કહે છે કે કેજરીવાલ સહકાર નથી ...

Page 1 of 9 1 2 9

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms bellow to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist

Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?