ચેમ્પિયન્સ ટ્રોફીમાં આજે ENG Vs AFG: ODIમાં ચોથી વખત ટકરાશે, બંને ટીમ પહેલી મેચ હારી ગઈ; આજે બન્ને માટે કરો યા મરો મેચ
સ્પોર્ટ્સ ડેસ્ક30 મિનિટ પેહલાકૉપી લિંકICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની આઠમી મેચ આજે ઇંગ્લેન્ડ અને અફઘાનિસ્તાન વચ્ચે રમાશે. આ મેચ લાહોરના ગદ્દાફી ...