ઇંગ્લેન્ડ 14 વર્ષથી ભારતમાં T20 સિરીઝ જીતી શક્યું નથી: બંને ટીમે 2-2 વર્લ્ડ કપ જીત્યા, ટૂંકા ફોર્મેટમાં કોણ શ્રેષ્ઠ?
સ્પોર્ટ્સ ડેસ્ક25 મિનિટ પેહલાકૉપી લિંકભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 22 જાન્યુઆરીથી T-20 સિરીઝ શરૂ થઈ રહી છે. પ્રથમ મેચ કોલકાતામાં રમાશે. ...