ચેમ્પિયન્સ ટ્રોફી અને ભારત પ્રવાસ માટે ઇંગ્લેન્ડની ટીમની જાહેરાત: બેન સ્ટોક્સ બહાર ફેંકાયો; બેટર જો રૂટ એક વર્ષ બાદ કમબેક કરશે
સ્પોર્ટ્સ ડેસ્ક32 મિનિટ પેહલાકૉપી લિંકઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ (ECB) એ રવિવારે ચેમ્પિયન્સ ટ્રોફી અને ભારત પ્રવાસ માટે ટીમની જાહેરાત કરી હતી. ...