ઇંગ્લિશ ઓલરાઉન્ડર ઈયાન બોથમ મગરથી ભરેલી નદીમાં પડી ગયો: ઓસ્ટ્રેલિયન ક્રિકેટર મર્વ હ્યુજીસનો જીવ બચાવ્યો; બોથમ માછીમારીનો શોખીન છે
સ્પોર્ટ્સ ડેસ્ક3 કલાક પેહલાકૉપી લિંકઇંગ્લેન્ડનો ભૂતપૂર્વ ઓલરાઉન્ડર ઈયાન બોથમ ઓસ્ટ્રેલિયામાં મગરથી ભરેલી નદીમાં પડી જતાં બચી ગયો હતો. ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ...