એટેન્ડન્ટ જ ચોર નીકળ્યો: ગાંધીનગરના કુડાસણની હોસ્પિટલમાંથી પેશન્ટ મોનિટર, બાય પેપ સહિતના 9 લાખના સાધનોની ચોરી થઈ હતી – Gandhinagar News
ગાંધીનગરના કુડાસણની સ્કાય સુપર સ્પેસાલીટી હોસ્પિટલમાંથી પેશન્ટ મોનિટર, બાયપેપ સહિત 8 લાખ 89 હજાર 620 ની કિંમતના સાધનો ચોરી જનાર ...