એશા-ભરતની લવ સ્ટોરીની શરૂઆત ટિશ્યુ પેપરથી થઈ હતી: બંને પહેલીવાર સ્કૂલમાં મળ્યા હતા, લગ્નના 11 વર્ષ બાદ કપલે અલગ થવાનો નિર્ણય લીધો
9 કલાક પેહલાકૉપી લિંકએશા દેઓલ અને ભરત તખ્તાનીએ સંયુક્ત નિવેદન જારી કરીને તેમના છૂટાછેડાની પુષ્ટિ કરી છે. બંનેએ પરસ્પર સંમતિથી ...