2400 કિલોનો ઘંટ રામ મંદિર પહોંચ્યો: 25 લાખના ઘંટનો અવાજ 2 કિમી સુધી ગુંજશે; 108 ફૂટની અગરબત્તી પણ અયોધ્યા પહોંચી
અયોધ્યા10 મિનિટ પેહલાકૉપી લિંકઘંટ-મંજીરાનું શહેર એટાના જાલેસરથી 2400 કિલોનો ઘંટ અયોધ્યા પહોંચી ગયો છે. સેંકડો વેપારીઓએ ફૂલોથી શણગારેલા રથમાં ઘંટને ...