યુદ્ધ બોન્ડ વેચીને યુરોપ સશસ્ત્ર બનશે: EU દેશો માટે બનશે 162 અરબ ડોલરનું સંરક્ષણ ભંડોળ; અમેરિકા પર નિર્ભરતા ઘટાડવાનો પ્રયાસ
બ્રસેલ્સ9 મિનિટ પેહલાકૉપી લિંકયુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેને યુરોપને સશસ્ત્ર બનાવવા માટે $842 બિલિયન એકત્ર કરવાનો પ્રસ્તાવ મૂક્યો ...