અમેરિકાના 3 જંગલોમાં આગ, 3000 એકરમાં ફેલાઈ: લોસ એન્જલસમાં ઈમરજન્સી, 30 હજારથી વધુ લોકોએ ઘર છોડ્યા; દર મિનિટે 5 ફૂટબોલ મેદાન જેટલો વિસ્તાર ખાખ થઈ રહ્યો છે
વોશિંગ્ટનઅમુક પળો પેહલાકૉપી લિંકલોસ એન્જલસના 3 વિસ્તારોમાં આગ ફેલાઈ ગઈ હતી.અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યમાં લોસ એન્જલસ નજીકના ત્રણ જંગલોમાં મંગળવારે ભીષણ ...