ચંદનચોરીના 20 દિવસ બાદ પણ તંત્ર ઊંઘતું ઝડપાયું: MS યુનિવર્સિટીમાં ન CCTVના ઠેકાણા ન સિક્યોરિટીના, 6 ફૂટના હેવી પીંજરામાંથી ચંદનના ઝાડની ચોરી, 1500 CCTV છતા ચંદનચોર ફરાર – Vadodara News
વિશ્વ વિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની હેડ ઓફિસ નજીકમાં જ બે ચંદનના ઝાડની ચોરીની ઘટનાઓ સામે આવી હતી. આજે 20 દિવસ ...