શેરબજારની નુકશાનીએ આરોપીને હત્યાકાંડ સુધી પહોંચાડ્યો: પિતાએ કહ્યું- ‘પુત્ર કોઈ સાથે વાત કરતો નહોતો, ફક્ત ઝઘડતો હતો અને પત્નીને પણ મારતો હતો’, કેનેડામાં બહેન પાસેથી 1.5 લાખ મંગાવ્યા – Surat News
સુરતના સરથાણામાં એક દીકરાએ સમગ્ર પરિવાર પર ઘાતકી હુમલો કર્યાની ઘટનાથી શહેરભરમાં ખળભળાટ મચી ગયો છે. આ ઘટના બાદ આરોપી ...