છોટાઉદેપુરના તુરખેડામાં 17 વર્ષમાં પહેલીવાર 108 એમ્બ્યુલન્સ પહોંચી: 3 કિમી ઝોળીમાં લઈ ગયા બાદ 108માં જ પ્રસુતિ થઈ, પ્રસૂતાએ દીકરીને જન્મ આપ્યો; ગામમાં ખુશીનો માહોલ – Chhota Udaipur News
છોટા ઉદેપુર જિલ્લાના તુરખેડા ખાતે ગત 1 ઓક્ટોબરના રોજ પ્રસૂતાને ઝોળીમાં નાખીને લઈ જતાં રસ્તામાં બાળકને જન્મ આપી મહિલાનું મોત ...